અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા Join

Gujarat Gyan Guru Online Quiz Competition by the government of Gujarat www.g3q.co.in

Gujarat Gyan Guru Online Quiz Competition by the government of Gujarat www.g3q.co.in

Gujarat Gyan Guru Online Quiz Competition by the government of Gujarat www.g3q.co.in



The Government of Gujarat will hold a mega quiz competition covering over 25 lakh students through its department of education.

All those above class 9, whether students or non-student, can participate in this quiz. Every week 252 taluka-municipality-wise and 170 ward-wise winners will get Rs. 1.60 crore prizes. In 15 weeks, a total of Rs. 25 crores worth of prizes and study tours will be awarded.

Gujarat Gyan Guru Quiz has been organized in such a way that more than 3 lakh students can participate in this quiz. In the first phase, the online quiz will be held at the taluka-municipality / ward level, in the second phase at the district-municipal level, and in the third and final phase, the offline quiz will be held at the state level.

The state-level winners will be taken to pilgrim places, tourist places, industrial units, and development works. The State level quiz will be held in offline mode in a grand manner. The quiz competition will be named as ‘Gujarat Gyan Guru Quiz’. It will be launched by Chief Minister Bhupendra Patel from Science City in Ahmedabad on July 7.

આયોજન / અમદાવાદમાં શરૂ થશે દેશની સૌથી મોટી ક્વિઝ: 25 કરોડના ઈનામો, 25 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

According to Education minister Jitubhai Vaghani, thousands of questions are included in this quiz competition. A scrutiny committee has been formed for the question bank. The quiz will begin every Sunday and conclude every Friday. Winners will be declared every Saturday. The time of the quiz per participant would be 20 minutes. The participants will get digital books online for guidance. Every week, ten winners will be declared at taluka, ward, school, and college levels

What is Gujarat Gyan Guru Quiz Competition

Historic Mega quiz competition for 25 lakh students in Gujarat

Announced by Education Minister Jitubhai Vaghani શિક્ષણ વિભાગ દ્વારા આ Mega Quiz Competition નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કૉપિટિશન માં રાજ્યના ધોરણ – ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. તાલુકા , જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે

This Gujarat Gyan Guru Mega Quiz Competition is organized by the Department of Education. In this quiz competition all the students studying at Std-9 to 12 and college, university level of the state will be able to participate. Attractive prizes will be awarded to the winning candidates at the taluka, district, and state-level and certificates will be awarded to all the contestants at the Gujarat level



પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ દરરોજ યોજાશે અને ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે. આ ક્વિઝ માં વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના અભ્યાસ ન કરતા હોય તેવા સામાન્ય નાગરિકો પણ ભાગ લઇ શકશે જેને અલગ સ્વરૂપે પ્રોત્સાહિત કરાશે.

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ

દ્રિતીય તબક્કામાં જિલ્લા – મહાનગરપાલિકા કક્ષાએ

ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે.

આ ક્વિઝ ઠવાડિયા માં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે. અને દર શનિવારે વિજેતા જાહેર થશે.

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝ નો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝ માં ૨૦ મિનિટ નો રહેશે.

Registration Link – 7મી જુલાઈ 2022ના રોજ જાહેર કરવામાં આવશે

Prize and Rewards of Gujarat Gyan Guru Quiz – ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

How to Apply Register for Gujarat Gyan Guru Quiz Competition

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વીઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.


ક્વિઝ માં ભાગ લેવા 7 જુલાઈ થી રજીસ્ટ્રેશન કરી શકો છો.


How to Registration Gujarat Gyan Guru Quiz competition 2022.

The quiz will be announced on July 07, 2022. It will be launched by Honorable Chief Minister Gujarat Sh. Bhupendra Patel From Science City Ahmedabad on July 2022.

Step 1- Search Google on Gujarat Gyan Guru Quiz Competition Registration 2022

Step 2- Go to “www.g3q.co.in” website.

Step 3- Go to Registration tab.


ક્વિઝ અંગે / About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

The GUJARAT GYAN GURU QUIZ (G3Q) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student's education.

The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

GUJARAT GYAN GURU QUIZ (G3Q) organized by the Education Department, All students studying from standard 9 to 12 and college, university level, and the people of Gujarat in other categories can also participate.

There will be no registration fees.


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો / Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q)

એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય

સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

 An activity that combines education, fun and competition

It has been designed keeping in mind to inculcate informal and learning.

It also adds significant educational value to each student's education.

The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.

The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q) is to provide an intensified impetus towards enthusiasm in students.

It will improve and promote participation, knowledge, and awareness




Stay connected with us @ https://www.gyanguru.co.in/ to get the latest updates.



Note:- Please always double-check and confirm the above details with the official website/advertisement/notification. 



Important Links:

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ પરિપત્ર: CLICK HERE

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ રજીસ્ટેશન માટે: CLICK HERE